SABARKANTHA
ઇલોલ પ્રાથમિક શાળા નંબર -2 ની પાછળના ભાગે પૌરાણિક વાવ આવેલી છે…જેના લીધે બાળકો પર જીવનો જોખમ રહે છે.




ઇલોલ પ્રાથમિક શાળા નંબર -2 ની પાછળના ભાગે પૌરાણિક વાવ આવેલી છે જે શાળા તથા આંગણવાડી ને બિલકુલ અડીને છે જ્યાં વાવ ની અંદર મોટા ઝાડવા થઇ ગયેલ છે જેના લીધે ગણીવાર શાળામા ઝેરી પ્રાણીઓ ઘૂસી જાય છે જેના લીધે બાળકો પર જીવનો જોખમ રહે છે તથા વાવ ખુબ ઊંડી છે જ્યાં કોઈ જ પ્રકારની દીવાલ ના હોઈ બાળકો અંદર ખબકી જાવાનો ભય પણ રહે છે શાળા તરફ થી અવાર નવાર રજુઆત કરવા છતાંય પંચાયત આંખ આડે કાન કરે છે
અહેવાલ:- પ્રતિક ભોઈ




