HIMATNAGARSABARKANTHA
ગુજરાત રાજ્ય યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ના આર્થિક સહયોગથી પરિવર્તન યુવક મંડળ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ ભાદરવી પૂનમના મેળા નિમિતે ખેડબ્રહ્મા મુકામે યોજવામાં આવ્યો હતો
અહેવાલ:- પ્રતિક ભોઈ
ગુજરાત રાજ્ય યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ના આર્થિક સહયોગથી પરિવર્તન યુવક મંડળ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ ભાદરવી પૂનમના મેળા નિમિતે ખેડબ્રહ્મા મુકામે યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં માં અંબા ના ચાલતા જતા પદયાત્રા ઓ જોડાયા હતા અને અને યાત્રીઓને આ સાંસ્કૃતિક કાર્યક્રમની મોજ લીધી હતી કલાક કલાકાર દ્વારા તેજાભાઈ વણઝારા જેડી રાણા ભરત જાદવ અને અન્ય કલાકારો ટીમ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો