વિશ્વ હોમીયોપેથી દિવસ” ની ઉજવણી તપોવન કોલેજ ઓફ નર્સિંગમાં
અહેવાલ:- પ્રતિક ભોઈ
વિશ્વ હોમીયોપેથી દિવસ” ની ઉજવણી તપોવન કોલેજ ઓફ નર્સિંગમાં
આજરોજ નિયામકશ્રી આયુષની કચેરી,ગાંધીનગર અને જીલ્લા આયુર્વેદ અધિકારી સાબરકાંઠા ના માર્ગદર્શન હેઠળ આજે ,”વિશ્વ હોમીયોપેથી દિવસ” ની ઉજવણી ના ભાગરૂપે તપોવન કોલેજ ઓફ નર્સિંગ મોતીપુરા હિંમતનગર ખાતે જિલ્લા આર્યવેદ અધિકારીશ્રી ની હાજરીમાં ઉજવવામાં આવ્યો
તપોવન કોલેજના સંચાલક
શ્રી કૃષ્ણવદન ભાઈએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમને શુભ શરૂઆત કરી
હોમિયોપેથી સારવાર પદ્ધતિ વિશે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી ડો. પ્રજ્ઞાબેન ડી શાહે માહિતી આપી તેમજ પત્રિકા વહેંચવામાં આવી.હેલ્થ અવર્નેસ લાભાર્થી ૧૯૦,ચાર્ટ પ્રદશન લાભાર્થી ૧૯૦
,હોમીયોપેથી સારવાર અંગે પત્રિકા વહેચણી ૧૯૦,ars. Album લાભાર્થી ૧૯૦,સેવા આપનાર ડો.પંકજ બી.શાહ
મેડિકલ ઓ. કાણીયોલ,
ડો.યતીનભાઇ જોષી
મેડિકલ . ઓ. G.H.O સિવિલ હોસ્પિટલ હિંમતનગર હાજરી આપી હતી. કાર્યક્રમના અંતમાં તપોવન કોલેજ ઓફ નર્સિંગ ના પ્રિન્સિપાલે આભાર વિધિ કરી
કાર્યક્રમને ને સફળ બનાવ્યો.