HIMATNAGARPRANTIJSABARKANTHA

શ્રી વેરાઈ માતાજીના રજત જયંતિ મહોત્સવની ઉજવણી

અહેવાલ:- પ્રતીક ભોઈ

*આજ રોજ પ્રાંતિજ તાલુકાના પોગલુ ખાતે શ્રી વેરાઈ માતાજી મંદિર રજત જયંતિ મહોત્સવ સમિતિ અને સમગ્ર ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી વેરાઈ માતાજીના રજત જયંતિ મહોત્સવની ઉજવણીના મંગલમય પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જીએ હર્ષભેર સહભાગી થઈ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.*

*આ પ્રસંગે સાંસદશ્રીએ વેરાઈ માતાજી સૌનું કલ્યાણ કરે તથા સુખ અને સમૃદ્ધિ અર્પણ કરે એવી પ્રાર્થના કરી.*

*આ મંગલમય પ્રસંગે સાંસદશ્રી સાથે સંતો-મહંતો,ગ્રામજનો અને મોટી સંખ્યામાં માઈભક્તો હાજર રહ્યા.*

Back to top button
error: Content is protected !!