વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ અમદાવાદથી જેટ મશીન ભરી મહારાષ્ટ્રનાં પુના તરફ જઈ રહેલ ટ્રક જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં નાનાપાડા પાસેથી પસાર થઈ રહી હતી.તે વેળાએ નાનાપાડા ગામ નજીકનાં યુટર્ન વળાંકમાં લોડીંગ જેટ મશીન ટ્રકમાંથી નીચે પડી જતા ઘટના સ્થળે જંગી નુકસાન થયુ હતુ.આ જેટ મશીનની અંદાજિત કિંમત 10 લાખની હોવાનું ડ્રાઇવરનું અનુમાન છે.હાલમાં આ જેટ મશીનને સ્થાનિક ક્રેનની મદદથી સાઈડ પર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે..
Sorry, there was a YouTube error.
Follow Us