SABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંત્રાલ તાલુકા પંચાયત શીટ પર બે – નવીન સ્મશાન ! ઘર બનાવવાની કામગીરી પૂર્ણ.

પોશીના તાલુકા પંચાયત સદસ્ય શ્રી મુકેશ ડાભી દ્વારા વર્ષો જૂની ગ્રામજનોની માંગણી પૂર્ણ કરી પોશીના તાલુકા પંચાયત શીટ પર લોકોની પાયની સુવિધાને નજરમાં રાખીને વર્ષો થી ગામમાં ચોમાસા ના સમય ગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિનું મરણ થાય એ વખતે અગ્નિ સંસ્કાર મૃત દેહ ને ચાલુ ચોમાસામાં એટલે કે વરસતા વરસાદ માં કરવામાં આવતો હતો તેના કારણે બહુ મોટી સમસ્યાઓ ઊભી થતી હતી મરણના પ્રસંગ દરમિયાન બહુ મોટો ચિન્તા નો વિષય ભૂતકાળના સમયમાં રહી ચૂક્યો હોવાથી હવે પછી આવનારા સમયમાં ગામ લોકો ને ચોમાસા દરમિયાન લગાતર પડતા વરસાદમાં કોઈના ઘરે મરણની ઘટના બને તો ભવિષ્યમાં મુર્ત દેહ ને અગ્નિ સંસ્કાર આપવામાં મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે એ સમસ્યાનો નિકાલ થાય એ બહુ અગત્યનો વિષય હતો પ્રથમ વાર દંત્રાલ ગામની જુદી – જુદી જગ્યાઓ પર બે નવીન સ્મશાન ઘર બનાવીને પોશીના તાલુકા પંચાયત સદસ્ય શ્રી મુકેશ ડાભી તરફથી ગામલોકોને નવીન સમશાન ઘરની વિકાસ ની ભેંટ મળી હતી. સ્થાનિક લોકો દ્વારા મુકેશભાઈને પ્રોત્સાહિત કર્યા હતા સન્માન કર્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!