HIMATNAGARSABARKANTHA

ઉત્તર ગુજરાત ના હિન્દુ હૃદય સમ્રાટ શ્રી કનુભાઈ પ્રણામી દ્વારા આદરણીય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી

અહેવાલ:- પ્રતિક ભોઈ

ઉત્તર ગુજરાત ના હિન્દુ હૃદય સમ્રાટ શ્રી કનુભાઈ પ્રણામી દ્વારા આદરણીય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી
આદરણીય પ્રધાન મઁત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના 75 માં જન્મદિવસ નિમિતે પૂર્વ જિલ્લા મઁત્રી પૂર્વ પ્રભારી દાણીલીમડા વિધાનસભા કનુભાઈ પ્રણામી ના નિવાસ સ્થાને 150 માતા બહેનો દ્વારા ભજન સતસન્ગ પ્રાર્થના અને ગાયત્રી મન્ત્ર નો જાપ કરવામાં આવ્યો તથા આસ પાસ ની 30 દિકરી ઓ ને નવા 1 જોડી કપડાં આપવા માં આવ્યા , આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મઁત્રી હીરાજી ડામોર આદિજાતિ મોરચા ના મહામન્ત્રી બલવન્ત ભાઈ ભોઈ અશોકભાઈ ગાયત્રી પરિવાર મીડિયા કન્વીનર વણજારા ભાઈ રાજુભાઈ પગી ઉપસ્થિતિ રહ્યા

Back to top button
error: Content is protected !!