PRANTIJSABARKANTHA
ભાદરવી સુદ પૂનમ ના રોજ ખેડબ્રહ્મા ખાતે શ્રી અંબિકા માતાજી મંદિરે જિલ્લા અને તાલુકા પદાધિકારીશ્રીઓ અને આગેવાનશ્રીઓ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

આજ રોજ ભાદરવી સુદ પૂનમ ના રોજ ખેડબ્રહ્મા ખાતે શ્રી અંબિકા માતાજી મંદિરે દીવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષદીપ ના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબ, સાબરકાંઠા અરવલ્લી લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ ધારાસભ્યશ્રી મણીભાઈ વાઘેલા, જિલ્લા અગ્રણી શ્રી તખતસિંહ હડિયોલ બાપુ, શ્રી જશુભાઈ પટેલ સાહેબ, સાબરડેરી પૂર્વ વા.ચેરમેન શ્રી બ્રિજેશભાઈ પટેલ, શ્રી કલ્પિતભાઈ દવે, શ્રી રાજુભાઈ પંચાલ, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહજી, દિલીપભાઈ ગાંધી, તેમજ જિલ્લા અને તાલુકા પદાધિકારીશ્રીઓ અને આગેવાનશ્રીઓ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
અહેવાલ:- પ્રતિક ભોઈ



