HIMATNAGARSABARKANTHA
ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ મહામંત્રી આર.કે પટેલ અને કારોબારી સભ્ય અમૃતભાઈ સાથે રહીને માનનીય કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી
અહેવાલ:- પ્રતિક ભોઈ
આજરોજ ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ મહામંત્રી આર.કે પટેલ અને કારોબારી સભ્ય અમૃતભાઈ સાથે રહીને માનનીય કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી મલચિંગ આવરણ અંગેના કૃષિ વિભાગના નવા જી. આર થી ખેડૂતોને થતા નુકસાન વિશે રજૂઆત કરી ખેડૂતોને યોગ્ય સહાય મળે તે બાબતે મંત્રી સાહેબે ઘટતું કરવા માટે ખાતરી આપી હતી