*સાબરકાંઠા:જૈનાચાર્ય આનંદ ઘનસુરી વિદ્યાલય જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ઝળહળી*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*સાબરકાંઠા:જૈનાચાર્ય આનંદ ઘનસુરી વિદ્યાલય જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ઝળહળી*
જૈનાચાર્ય આનંદ ઘનસુરી વિદ્યાલય સાબરકાંઠા જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ઝળહળી સાબરકાંઠા જિલ્લા યુવા સાંસ્કૃતિક કચેરી દ્વારા વિવિધ સ્પર્ધાઓના આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જૈનાચાર્ય આનંદધન સુરી ના વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં સુગમ સંગીતમાં હિંમતનગર તાલુકા કક્ષાએ તેમજ સાબરકાંઠા જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર જાદવ દ્રષ્ટિ મયંકભાઇએ પ્રાપ્ત કર્યો હતો એકતાત્રીય અભિનયમાં પ્રજાપતિ સોનલ ખેંગારભાઈ હિંમતનગર તાલુકો કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો ભરતનાટ્યમાં ભરખડા હિવ। વિજયભાઈએ હિંમતનગર તાલુકો કક્ષાએ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો આ તમામ વિદ્યાર્થીઓને તેમજ માર્ગદર્શક બી.ડી. નાયી ને શાળાના પ્રમુખ સી.સી શેઠ મંત્રી ,મધુસુદનભાઈ ખમાર આચાર્ય, દિનેશભાઈ પ્રજાપતિ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા


