SABARKANTHA
સમસ્ત બ્રહ્મ સમાજ હિંમતનગર આયોજિત ગીત સંગીત લોક ડાયરો યોજાયો

ગીત સંગીત નૃત્ય આધારિત સાંસ્કૃતિક
*”ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગથી”* સમસ્ત બ્રહ્મ સમાજ હિંમતનગર આયોજિત ગીત સંગીત લોક ડાયરો યોજાયો તેમાં મુખ્ય અતિથિ વિશેષ લોકપ્રિય સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા માનનીય ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ તથા
નગર પાલિકા પ્રમુખ શ્રી વિમલ ભાઈ ઉપાધ્યાય,નાગરિક બેંક ચેરમેન હિરેનભાઈ ગોર તથા વિજયભાઈ પંડ્યા વસુદેવભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી મુકેશભાઈ જાની તથા મહામંત્રી શ્રી જયંત જોષી, પ્રફુલભાઈ વ્યાસ
હરિહરભાઈ વ્યાસ તથા ભાવનાબેન પંડ્યા એ પ્રોગ્રામ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી
સમસ્ત બ્રહ્મ સમાજ
કલાકાર શ્રીઓ ભોખુદાન ઘઢવી તથા તેમની ટીમ



