સ્પોર્ટ ઓફ ગુજરાત એક ચિંતાનો વિષય અને ચિંતનનો પણ….

સ્પોર્ટ ઓફ ગુજરાત એક ચિંતાનો વિષય અને ચિંતનનો પણ….
હેન્ડબોલમાં સી.ઓ.ઈ. પ્લેયર પસંદગી કરવાનો ક્રાઈટેરિયા હેન્ડબોલ એકેડેમી ડી. એલ. એસ. એસ. હોવા છતાં જે વ્યાયામ શિક્ષકો રાત દિવસ મેદાનમાં પસીનો પાડતા વ્યાયામ શિક્ષકો ના ખેલાડીઓ માટે આતો મજાક છે.. કારણ કે એસ. જી .એફ .આઈ. માં રમેલા દીકરા દીકરી મેક્સિમમ ડી .એલ. એસ. એસ. ના છે. અને એમને આ યોજનાનો લાભ સરકાર શ્રી ના નિયમ પ્રમાણે આપી શકાતો નથી. તો ખેલ મહાકુંભમાં પણ ડી.એલ.એસ.એસ.ના બાળકોના જ નંબર છે. SGFI માં પણ 16 માંથી 12 થી 14 ડીએલએસએસ ના જ બાળકો છે તો સી.ઓ.ઇ .ની પસંદગી પ્રક્રિયા કરવી એ તો એક મજાક સમાન છે?!?!?!?
ઉપરાંત ગુજરાતમાં લગભગ હેન્ડબોલની 8 થી 10 ડીએલએસએસ હોય તો દરેક એજ ગ્રુપમાં બે બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવે તો પણ અવેજી સાથે 20 ની ટીમ થાય એટલે આખા ગુજરાતને પછી અવેજીના પાંચમા નંબર માટે સ્પર્ધામાં જવાનું થાય આ પણ એક પ્રશ્ન છે ?આપણે સૌએ વિચારવું જ રહ્યું! સલાહ સૂચનો આવકાર્ય છે
અહેવાલ:- પ્રતિક ભોઈ



