*ગુજરાતમાં શહેરી વિકાસનો સુવર્ણ યુગ*
અહેવાલ:- પ્રતિક ભોઈ
*ગુજરાતમાં શહેરી વિકાસનો સુવર્ણ યુગ*
*ગુજરાતમાં ’20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ વિશેષ ઉપસ્થિતિમાં અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યાં.*
*સફળ ઓપરેશન સિંદૂર ની સયનિકોની શુરવીરતા અને 140 કરોડ જનતા પ્રેમ વિશેની વિસ્તૃત વખાણ કર્યા.*
*આ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ,કેન્દ્રીય મંત્રી માન. શ્રી મનોહર લાલ જી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર પાટીલજી હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી ઝાલા સાહેબ ,રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, સાથી ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો-આગેવાનો, હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખશ્રી, અને સભ્યશ્રીઓ અને અનેક ગણમાન્ય મહાનુભાવો અને બહોળી સંખ્યામાં આવેલા નાગરિકો સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.*