GUJARATSABARKANTHA
સાબરકાંઠા જિલ્લા ના પોશીના તાલુકા ના લાંબડિયા ગામમાં દશામાં નો વરગોળો નીકળ્યો અને અનેક શ્રદ્ધાળું ઓ દર્શન કરી લાભ લીધો.

આજ રોજ તારીખ 8/8/2024 ના રોજ સવારે 12 કલાકે થી સાબરકાંઠા જિલ્લા ના પોશીના તાલુકા ના લાંબડિયા ગામમાં દશામાં નો વરગોળો નીકળ્યો અને અનેક શ્રદ્ધાળું ઓ દર્શન કરી લાભ લીધો.
રાવળદેવ સંતોકબેન ધુળાભાઈ ના આંગણે થી ડીજે સાઉન્ડ સાથે માતાજીનો વરગોળો આખાય ગામમાં નીકળ્યો અને આરતી ગુણગાન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું
જેમા લોક સાહિત્યકાર સંજુરાજા લાંબડીયા પણ હાજર રહ્યા
અહેવાલ:- પ્રતિક ભોઈ


