HIMATNAGARSABARKANTHA

રાજ્ય પુરસ્કાર એવોર્ડ સમારોહ હિંમતનગર ટાઉનહોલ ખાતે યોજાશે*

અહેવાલ:- પ્રતિક ભોઈ

સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ ના ચીફ કમિશ્નર અતુલભાઈ દીક્ષિત દ્વારા પેટ્રન શ્રી અને કલેકટર શ્રી લલિત નારાયણસિહ નું સ્કાર્ફ વોગલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું.

*રાજ્ય પુરસ્કાર એવોર્ડ સમારોહ હિંમતનગર ટાઉનહોલ ખાતે યોજાશે*
જિલ્લા કમિશનર નીતિનભાઈ ગુર્જર, રેન્જર કમિશનર સોનલબેન ડામોર, મદદનીશ ગાઈડ કમિશનર નિપૂર્ણ બેન શાહ, ટ્રેનિંગ કમિશનર વૈશાલીબેન પટેલ, ઉપ પ્રમુખ નિમેષભાઈ ત્રિવેદી અને કબ બુલબુલ કમિશનર કલ્પના બેન ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય પુરસ્કાર એવોર્ડ સમારોહ હિંમતનગર ટાઉનહોલ ખાતે યોજાશે
રાજ્ય પુરસ્કાર સમારોહ એવોર્ડ તારીખ 25 4 2025 ના શુક્રવારના રોજ ડોક્ટર નલિનકાન્ત ગાંધી ટાઉનહોલ હિંમતનગર ખાતે સવારે 9 વાગે યોજાશે.
વર્ષ 2023 24 અને વર્ષ 2024 25 ના રાજ્ય પુરસ્કાર થયેલા સ્કાઉટ ગાઈડ બાળકો માટે માનનીય પેટર્નશ્રી અને જિલ્લાના કલેકટરશ્રી ના હસ્તે એનાયત કરવામાં આવશે. આ સમયે જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ઉપસ્થિત રહેશે.

Back to top button
error: Content is protected !!