HIMATNAGARSABARKANTHA
સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર ખાતે જીઆઇડીસી આઈ.ટી.આઈ કેમ્પસ કોન્ફરન્સ હોલ માં સાબરકાંઠા જિલ્લાની વિવિધ એન.જી.ઓ કાર્યક્રમ યોજાયો

અહેવાલ:- પ્રતિક ભોઈ
તારીખ. 7/8/2025સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર ખાતે જીઆઇડીસી આઈ.ટી.આઈ કેમ્પસ કોન્ફરન્સ હોલ માં સાબરકાંઠા જિલ્લાની વિવિધ એન.જી.ઓ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા રૂપાજી પ્રજાપતિ દ્વારા એનજીઓ ને લગતા કાનૂની અને બંધારણ વિશેની ઉમદા માહિતી આપી હતી વર્તમાન પરિસ્થિતિ માં નોન ગ્રાન્ટેડ ઓર્ગેનાઈઝેશન ના નિયમો વિશે રૂપાજી દ્વારા માર્ગદર્શન આપવા માં આવ્યું હતું. ધારા શાસ્ત્રી શ્રી રૂપાજી ના વક્તવ્ય ના અંતે તાડી ઓ ના ગરગડાટ થી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો કાર્યક્રમમાં જિલ્લાના એનજીઓ નિષ્ણાત અને જિલ્લા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો


