BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં શ્રી રામ સેવા સમિતિ તેમજ હિન્દુ સંગઠન દ્વારા સહસ્ત્ર પૂજન કરાયું

3 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં શ્રી રામ સેવા સમિતિ તેમજ હિન્દુ સંગઠન દ્વારા સહસ્ત્ર પૂજન કરાયું.પાલનપુરમાં શ્રીરામ સેવા સમિતિ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા દશેરાના દિવસે સહસ્ત્ર પૂજન શુભ મુહૂર્તમાં કરાયું હતું જેમાં ગુરુ નાનક ચોક તેમજ રામજી મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો હાજરી આપી હતી તલવાર તેમજ અન્ય શસ્ત્ર નું તિલક કરી પુષ્પ ચડાવી શાસ્ત્ર પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે રામજી મંદિરમાં બાળાઓનું દુર્ગા પૂજન સાથે સાથે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નવદુર્ગા સ્વરૂપ સાથે બનેલી યુવતી યો દંડપ્રવાહ કતુબ સાથે જય શ્રી રામ હર હર મહાદેવ જેવા નારા લગાયા હતા આ પૂજનમાં રામજી મંદિરના મહંત શ્રી શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ તેમજ ઉદ્યોગપતિ શિવરામભાઈ પણ તેમજ હિન્દુ સંગઠન હાજર રહ્યા હતા.





