GUJARATSABARKANTHA
વિજયનગર માં દરોડા નો દોર ખોડીયાર ફૂડ પોઇન્ટ વિજયનગર માં તપાસ

અહેવાલ:- પ્રતિક ભોઈ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા દ્વારા બી.એમ .ગણાવા સિનિયર ફૂડ સેફ્ટી.ઓફિસર ની રાહબરી હેઠળ ફૂડ સેફ્ટી. ઓફિસર વી. એમ. બરંડા અને કે.કે.ચૌધરી સાથે વિજયનગર માં દરોડા નો દોર
ખોડીયાર ફૂડ પોઇન્ટ વિજયનગર માં તપાસ મોહનથાળ મીઠાઈ અને મિક્ષ ચવાણું ફરસાણ ના નમુના લેવાયા ફૂડ ખાતા ની રેડ ના પગલે કેટલીક દુકાનો ના શટર બંધ થતાં જોવા મળ્યા.





