BANASKANTHAGUJARATKANKREJ
ધાનેરા તાલુકાના લવારા પે.કેન્દ્ર શાળાનું ગૌરવ વધારતા શાળાના બાળકો..
ધાનેરા તાલુકાના લવારા પે.કેન્દ્ર શાળાનું ગૌરવ વધારતા શાળાના બાળકો..
ધાનેરા તાલુકાના લવારા પે.કેન્દ્ર શાળાનું ગૌરવ વધારતા શાળાના બાળકો..
ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાના રમત ગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન ધાનેરાની ડી.બી.પારેખ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ભાભર તાલુકાના બુરેઠા ગામની અને શ્રી લવારા પે.કેન્દ્ર શાળાની વિદ્યાર્થિ ની પ્રજાપતિ જૈમિનિ રમેશકુમારે ચેસ સ્પર્ધા (અંડર ઈલેવન) માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.આ જ સ્પર્ધામાં મીત લક્ષ્મણભાઈ પટેલે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.શાળાના બંને વિદ્યાર્થીઓએ શાળાનું તેમજ ગામનું તેમજ માતા-પિતાનું ગૌરવ વધાર્યું. શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ પટેલ સહીત શાળા સ્ટાફે બંને વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530