
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૩ સપ્ટેમ્બર : ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી પૂર્વ ક્ચ્છ દ્વારા આયોજિત લોક સુનાવણી ૦૫ (પાંચ) બ્લેક્ટ્રેપ માઈન લીઝ રેટ ઓફ માઇનીંગ -૪,૩૧,૯૯૭ એમ.ટી.પી.એ કુલ ક્લસ્ટર વિસ્તાર – ૫૩.૭૧.૦૪ હેક્ટર ની લોક સુનવણી અંજાર તાલુકાના વિડી ગામે ખોડિયાર મંદિર ખાતે કરવામાં આવેલ જેમાં SDPi ક્ચ્છ જિલ્લા પ્રમુખ રોશનઅલી સાંધાણી દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો અને લોકો રદ કરવા માગ કરવામાં આવી સાથે જૂના લીઝ ધારકો ને નિયમો નો પાલન કરવા રજૂઆત કરવામાં આવી.



