GUJARATLIMKHEDA

લીમખેડા ની શાળામાં સ્વ શાસન દિનની ઉજવણી કરવામાં આવી.

લીમખેડા તાલુકામાં મથકે આવેલી શ્રી બી.એમ વિદ્યા સંકુલમાં ચાલતી પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડા ખાતેની સ્વ શાસન દિન ની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં મોટીસંખ્યા માં વિદ્યાર્થીઓ ભાગ લઈ શાળાનું સંચાલન પોતે કર્યું હતું.5 મી સપ્ટેમ્બરે એટલે શિક્ષક દિન દેશમાં પ્રત્યેક વર્ષે Dr.સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શાળા પરિવારે આજના દિને બનેલા શિક્ષકમીત્રો ને શુભેચ્છા પણ પાઠવી હતી..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!