MORBIMORBI CITY / TALUKO

મૉરબી મા ધોધમાર વરસાદ પડતાં શહેર ઘણા વિસ્તાર જળબંબાકાર :મચ્છુ-3 ડેમના 2 દરવાજા 1 ફુટ ખોલાયા

મૉરબી મા ધોધમાર વરસાદ પડતાં શહેર ઘણા વિસ્તાર જળબંબાકાર :મચ્છુ-3 ડેમના 2 દરવાજા 1 ફુટ ખોલાયા: રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મૉરબી જિલ્લા મા ગત રાત્રે મેઘરાજા મન મુકી વરસી પડતા મૉરબી મા ગત રાત 8 થી આજ સવારે 8 વાગ્યા સુધી મા મૉરબી ચાર ઈચ વાંકાનેર બે ઈંચ ટંકારા એક ઈચ માળીય પૉણૉ ઈચ ને હળવદ મા ઝાપડા પડીયા હતા ભારે વરસાદ ના પગલે મૉરબી મચ્છુ 2 અને મચ્છુ 3 બંને ડેમ ઑવરફલૉ થયા છે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસેનો મચ્છુ-3 ડેમના 2 દરવાજા 1 ફુટ ખોલાયા: ગોરખીજ્ડીયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર (નદી), અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, દેરાળા, મહેન્દ્રનગર, મેધપર, નવાગામ, રાસંગપર, વિરવિદરકા, ફતેપર, માળિયા (મિ), હરીપર સહિતન ગામોના લોકોએ નદીના પટમાં નહીં અવર જવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના અપાઈ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!