GIR GADHADAGIR SOMNATH
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ માંથી બે નકલી પોલીસને દીવ ક્રાઇમ બ્રાન્ચે પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
નકલી દીવ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ બનીને ફરતાં આ શખ્સો ગુજરાતમાં દારૂ લઈ જતા શખ્સોને 1 હજાર થી 10 હજાર સુધીનો પૈસાનો તોડ કરતા હતા..
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ માંથી બે નકલી પોલીસને દીવ ક્રાઇમ બ્રાન્ચે પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
પકડાયેલ શખ્સો દીવ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે તેવી ઓળખ આપી દારૂ લઈ જતા બુટલેગરોને અને ગુજરાત માંથી દીવમાં કામ કરવા આવતા મજૂરોને કે જે દારૂ લઈને જતા હોય તેને પકડી ડરાવતા ધમકાવતા અને પૈસાનો તોડ કરતા
નકલી પોલીસ બનીને ફરતા આ બે શખ્સમાંથી એક શખ્સ દીવ એસ બી આઇ શાખામાં ગાર્ડ તરીકે ફરજ બજાવે છે
નકલી દીવ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ બનીને ફરતાં આ શખ્સો ગુજરાતમાં દારૂ લઈ જતા શખ્સોને 1 હજાર થી 10 હજાર સુધીનો પૈસાનો તોડ કરતા હતા..
નકલી પોલીસ બનીને ફરતા બંને શખ્સો ઉના તાલુકાના
આખરે દીવ ક્રાઇમ બ્રાન્ચે આ નકલી પોલીસ બનીને તોડ કરતા શખ્સોને પકડી કાર્યવાહી હાથ ધરી છે