ARAVALLIGUJARATMODASA

અરવલ્લી એસટી સમાજના વિદ્યાર્થીઓ ને ફ્રીશિપ કાર્ડ કાઢી ના આપતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદન પત્ર આપ્યું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી એસટી સમાજના વિદ્યાર્થીઓ ને ફ્રીશિપ કાર્ડ કાઢી ના આપતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદન પત્ર આપ્યું

એસટી સમાજના બાળકોને ફ્રીશિપ કાર્ડ ન કાઢી આપતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ એ અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 થી મેનેજમેન્ટ પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની શિષ્યવૃત્તિ રીસીપ્ટ કાર્ડ ન કાઢી આપતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે.ફ્રીશીપ કાર્ડ ચાલુ કરવામાં આવે તે માટે અધિકારી સમક્ષ રજુઆત કરી હતી.

Back to top button
error: Content is protected !!