GUJARATSABARKANTHA

રેલવે સ્ટેશન ની સામે સ્ટેશન રોડ વર્ષો જૂની બિલ્ડીંગ જેનું નગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી નોટીસ આપે છે

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 5 માં આવેલું રેલવે સ્ટેશન ની સામે સ્ટેશન રોડ વર્ષો જૂની બિલ્ડીંગ જેનું નગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી નોટીસ આપે છે સંતોષ માણે છે પરંતુ નગરપાલિકાનું બિલ્ડીંગ માલિક સાંભળતા ના હોય તેવું દેખાઈ રહ્યું છે હાલમાં પણ આ બિલ્ડીંગ ગમે ત્યારે રેલગાડીની સ્પીડ કારણે પડી શકે છે જેનું નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અને કોઈપણ જાતની થાય તો જવાબદારી હિંમતનગર નગરપાલિકાની રહેશે

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!