તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં કાલોલ તાલુકાની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો.

તાલુકા ૧૫/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં કાલોલ તાલુકાની બોરુ રીફાઇ પબ્લિક શાળાના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ની રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા કાલોલ તાલુકા કક્ષા નો કલામહાકુંભ તાલુકાના અડાદરા ખાતે આવેલ શ્રી એમ.આર. હાઇસ્કુલ ખાતે યોજાયો હતો જેમાં રીફાઇ પબ્લિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો જેમાં(૧) બેલીમ આહિલખાન ૩૦ મીટર દોડ.૧ સ્થાન (૨)બેલીમ સિફા ઊભા રહીને કૂદકો ૧ સ્થાન.(૩).શેખ તનવીર દોડ ૪૦૦ મીટર ૧ સ્થાન(૪).પઠાણ નફીસ ૪૦૦ મીટર.૧ સ્થાન.(૫).તનવીર મલેક ૮૦૦ મીટર.૧ સ્થાન સ્થાન.(૬) કામરાન ૧૦૦ મીટર ૧ સ્થાન (૭)શેખ ફરઝાન શોર્ટકટ ૧ સ્થાન (૮).બેલીમ અફઝલ શોર્ટકટ બીજુ સ્થાન (૧૦) વણકર મયુર ૧૦૦ મીટર બીજું (૧૧)રોડ જાગૃતિ.લાંબી કૂદ.૧૦૦ મીટર બીજું સ્થાન (૧૨) બેલીમ અરમાનુ ૮૦૦ મીટર બીજું સ્થાન(૧૩)જમ્પ માં પઠાણ સલમાન બીજા સ્થાને (૧૪)શેખ ફરઝાના ડિસ્કસ થ્રો બીજું સ્થાન (૧૫)પઠાણ નફીસ જેવલિન થ્રો બીજું સ્થાન સ્થાન.(૧૬) મલેક જીશાન થ્રો ત્રીજા સ્થાનની ચર્ચા કરો.(૧૭) જમ્પથી અલ્તાફ ને હરાવો.ત્રીજું સ્થાન.(૧૮) બારોટ ઠીક છે.૪૦૦ મીટર ત્રીજું સ્થાન (૧૯).અરફાન શોર્ટકટ ત્રીજું સ્થાન.(૨૦) રાઠોડ જેવલિન થ્રો ત્રીજું સ્થાન (૨૧) શેખ આકાશ ૫૦ મીટર દોડમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું આમ કાલોલ તાલુકાની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અને કોચ કિરણ સોલંકી ની મહેનત પ્રતિબધ્ધતા દર્શાવતા બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલના ભાગ લેનાર વિધાર્થીઓને શાળા સંચાલક તથા સમગ્ર શાળા સ્ટાફ દ્વારા વિધાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.








