GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાના અજાબ ગામે વાડી વિસ્તાર ના ગોડાઉનમાં લાગી આગ ગોડાઉન માં પડેલ તમામ માલ સામાન અને મીટર, સ્ટાર્ટર સહિત તમામ વસ્તુઓ બળી

કેશોદ તાલુકાના અજાબ ગામે વાડી વિસ્તાર ના ગોડાઉનમાં લાગી આગ ગોડાઉન માં પડેલ તમામ માલ સામાન અને મીટર, સ્ટાર્ટર સહિત તમામ વસ્તુઓ બળી

કેશોદ તાલુકાના અજાબ ગામે વાડી વિસ્તાર ના ગોડાઉનમાં આગ લાગી હતી અજાબના સુડા વડલી ડેમની બાજુમાં આવેલ કિશોરભાઈ બોરસાણી ની વાડીએ સોટ સર્કીટ થી આગ લાગી હોઈ તેવું પ્રાથમિક અનુમાન ગોડાઉન માં પડેલ તમામ માલ સામાન અને મીટર, સ્ટાર્ટર સહિત તમામ વસ્તુઓ બળી ગયેલ છે.ત્યાં કોઈ હાજર ન હોય જેથી જાન મોટી જાન હાની થયેલ નથી.પરંતુ આ કિસ્સાને ધ્યાને લઈ ને જે કોઈ ની વાડીએ મજુર રહેતા હોય તેમણી ઈલેક્ટ્રીક વાયરીંગ બરાબર રાખવુ જરૂરી છે. આ બનાવની જાણ થતાં જ સરપંચ મગનભાઈ અઘેરા સ્થળ ઉપર હાજર થઈ ને મદદરૂપ થયા હતા..

 

રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!