SURATUMARPADA

ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા વેંજાલીમાં શાળા સ્થાપના દિવસ તેમજ વાર્ષિ‌ક મહોત્સવ યોજાયો

ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા વેંજાલીમાં શાળા સ્થાપના દિવસ તેમજ વાર્ષિ‌ક મહોત્સવ યોજાયો હતો. તાલુકા પ્રમુખ શ્રીમતી શારદાબેન ચૌધરી અને ગામના સરપંચશ્રી પ્રકાશભાઈ વસાવાના હસ્તે સૌ પ્રથમ દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા. જેમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ વિવિધ કાર્યક્રમો રજુ કરી પોતાની શકિતનો પરિચય આપી સૌને આનંદ વિભોર કરી દીધા હતા.
1-1-1966 નાં રોજ સ્થપાયેલી આ શાળા 57 વર્ષ પૂર્ણ કરી 58 માં વર્ષમાં પગરવ માંડી રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત ઉમરપાડા તાલુકા પ્રમુખ શ્રીમતી શારદાબેન ચૌધરીએ જણાવ્યું કે આ ગામમાં પહેલા શાળા ન હતી તો ગામના બાળકો એક ઘરમાં તેમનો અભ્યાસ કરતા હતાતે પછી એવું લાગ્યું કે બાળકોને તેમના અભ્યાસ માટે એક શાળાની જરૂર છે એટલે તે સમયના ગામના વડીલ એવા વેસ્તા દાદાના નામે ઓળખાતા એવા વેસ્તાભાઈ કાલીયાભાઈ વસાવા અભણ હોવા છંતા નક્કી કર્યું કે તે બાળકો માટે એક શાળા બનાવશે. ત્યારબાદ આ વૃદ્ધ દાદાએ પોતાની જમીન શાળા માટે દાન કરી. તેમજ શાળાનાં ઉપશિક્ષક જીતેન્દ્રભાઈ ચૌધરીએ શાળાની સ્થાપનાથી લઈને આજ દિન સુધીનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શાળા ગામનું ઘરેણું છે.
આ શાળાના સ્થાપના દિવસની ઉજવણીના દિવસે જેમણે આ શાળા માટે જમીન દાનમા આપી હતી એવા વડીલશ્રી સ્વ. વેસ્તાભાઈ કાલીયાભાઈને યાદ કરી. એમના તમામ કુટુંબીજનોને સાલ આપી પુષ્પમાળાથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમો કરનાર બાળકોને પણ મહાનુભાવો તથા વાલીઓએ પુરસ્કાર આપી પ્રેરિત કર્યા હતા. તેમજ 1 થી 5 ધોરણના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી ચૌધરી કમલેશભાઈ અને ચૌધરી સુનિતાબેન કમલેશભાઈ ના હસ્ત નોટબુક,પેન્સિલ,રબ્બરનુ વિતરણ કરવામં આવ્યું હતુ.ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા વેંજાલીમાં શાળા સ્થાપના દિવસ તેમજ વાર્ષિ‌ક મહોત્સવ યોજાયો હતો. તાલુકા પ્રમુખ શ્રીમતી શારદાબેન ચૌધરી અને ગામના સરપંચશ્રી પ્રકાશભાઈ વસાવાના હસ્તે સૌ પ્રથમ દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા. જેમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ વિવિધ કાર્યક્રમો રજુ કરી પોતાની શકિતનો પરિચય આપી સૌને આનંદ વિભોર કરી દીધા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમો કરનાર બાળકોને પણ મહાનુભાવો તથા વાલીઓએ પુરસ્કાર આપી પ્રેરિત કર્યા હતા. તેમજ 1 થી 5 ધોરણના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી ચૌધરી કમલેશભાઈ અને ચૌધરી સુનિતાબેન કમલેશભાઈ ના હસ્ત નોટબુક,પેન્સિલ,રબ્બરનુ વિતરણ કરવામં આવ્યું હતુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!