SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ પર કારમાંથી અચાનક ધુમાડા નીકળતા દોડધામ મચી જવા પામી

તા.09/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે વાહનોમાં આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે જેમાં તા. 8મીને બુધવારે સાંજના સમયે સુરેન્દ્રનગર રીવરફ્રન્ટ રોડ પર પસાર થતી એક મારૂતી ફ્રન્ટી કાર ગાય સર્કલ નજીક પહોંચી ત્યારે કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા આથી સમયસુચકતા વાપરી કારનો ચાલક કાર સહિત પાંચ વ્યક્તિ કારમાંથી તુરત જ બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી જિલ્લામાં ફરી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે વાહનોમાં આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે જેમાં તા. 8મીને બુધવારે સાંજના સમયે સુરેન્દ્રનગર રીવરફ્રન્ટ રોડ પર પસાર થતી એક મારૂતી ફ્રન્ટી કાર ગાય સર્કલ નજીક પહોંચી ત્યારે કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા આથી સમય સુચકતા વાપરી કારનો ચાલક કાર સહિત પાંચ વ્યક્તિ કારમાંથી તુરત જ બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી બનાવની જાણ થતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહિતના લાશ્કરોએ ફાયરફાઈટર સાથે સ્થળે દોડી ગયા હતા તેમજ કાર પર તુરત જ પાણીનો મારો ચલાવીને આગ ઓલવતા સ્થાનિકો તેમજ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

Back to top button
error: Content is protected !!