DHRANGADHRASURENDRANAGAR

ધાંગધ્રા નવયુગ ટોકીઝ નજીક સૂકા મરચા ભરેલ છોટાહાથી ગાડીમાં ઇલેક્ટ્રીક વાયર અડી જતાં લાગી આગ, મોટી જાનહાની થતા ટળી હતી

તા.18/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધાંગધ્રા નવયુગ ટોકીઝ નજીક સુકા મરચા ભરેલી છોટાહાથી ગાડીમાં ઉપર ઇલેક્ટ્રીક વાયર અડી જતા અગમ્યો કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો વિસ્તારના લોકોએ નજીકમાંથી પાણીની મોટરો ચાલુ કરીને પાણીનો માળો કરવામાં આવતા આગ પર કાબુ મેળવ્યો હતો મોટી જાનહાની તથા ટળી હતી ધાંગધ્રાના નવયુગ ટોકીઝ નજીક સુકા મરચા ભરેલી છોટાહાથી ગાડીમાં ઉપર ઇલેક્ટ્રીક વાયર અડી જતા અગમ્યો કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો વિસ્તારના લોકોએ નજીક માંથી પાણીની મોટરો ચાલુ કરીને પાણીનો માળો કરવામાં આવતા આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારે આ તરફ શહેરી વિસ્તારમાં સૂકા મરચા ભરેલી ગાડીમાં આગ લાગવાના બનાવથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેમાં વિસ્તારના લોકોએ નજીકમાંથી પાણીની મોટરો ચાલુ કરીને પાણીનો માળો કરવામાં આવતા સદનસીબે મોતી દુર્ઘટના થતાં તડી હતી અને ગાડી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો.

Back to top button
error: Content is protected !!