DHRANGADHRASURENDRANAGAR

ધ્રાગધા સીટી પોલીસ ખાતે રથયાત્રા અને મહોરમ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.

તા.06/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ એમ યુ મશીના અધ્યક્ષતામા રથયાત્રા આવતી હોવાથી અને મોહરમ તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ બન્ને સમાજના આગેવાનો સહીત લોકો રહ્યા ઉપસ્થિત રહ્યા હતાં ધાંગધ્રા શહેરમાં 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા અને 16 અને 17 જુલાઈએ તાજીયા મોહરમનો તહેવાર આવતો હોવાથી ધ્રાગધા સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ એમ યુ મશીની અધ્યક્ષમાં શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ મહિનામાં રથયાત્રા અને તાજીયા-મોહરમનો તહેવાર બને આવતો હોવાથી બંને તહેવાર શાંતિપૂર્ણ ઉજવે તેવી ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ એમ યુ મશી દ્વારા બંને સમાજના આગેવાનો સાથે મીટીંગ બોલાવીને માહિતગાર કરેલ અને તહેવાર ઉજવણીના ભાગરૂપે સોશિયલ મીડિયામાં થતી પોસ્ટ વિશે કડક સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં પીઆઈ એમ યુ મશીના અધ્યક્ષમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી આ મિટિંગમા હિન્દુ સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો મુસ્લિમ સમાજના આગેવાનો પત્રકાર મિત્ર સહીત સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!