પાલનપુરમાં બે અલગ અલગ જગ્યાએ વધેલું ભોજન પ્રસાદ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડતા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી
3 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
સાંજે ફોન આયો જણાવ્યું કે પાલનપુરમાં નવા ગંજ પાસે ભાખરી અને સબ્જી નું ભોજન વધેલું છેત્યાં પહોંચીને કિશોરભાઈ સિંધી ઓટો રિક્ષામાં ભાખરી અને સબ્જી ઓટો રીક્ષામાં ભરીને પાલનપુરમાં કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાટ પર રહેતા લોકો અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં રેલવે બ્રિજનાનીચે.જરૂરિયાતમંદ લોકોને ભોજનપ્રસાદ આપવામાં આવ્યું. તથા ગતરોજ રાતે પાલનપુરમાં રામચંદ્ર એસ ગોવિંદા શાળામાં પાસ્તા નું ભોજન વધેલુંછેત્યાંપહોંચીનેપરાગભાઈ સ્વામીની ઈકો ગાડીમાં પાસ્તા નું ભોજન ભરીને પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને ભોજન આપવામાં આવ્યું સેવા કાર્યમાં જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી.પરાગભાઈ સ્વામી. અભય રાણા અશોકભાઈ પઢીયાર.પોતાનો કિંમતી સમય ફાળવીનેસેવા આપી હતી. જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ત્રણ કલાક સેવા આપી હતી