GUJARATSABARKANTHA
સાબરકાંઠા જિલ્લા ના પોશીના તાલુકા ના લાંબડીયા ગામમાં અંબિકા માતાજી મંદિર ચોક ખાતે શ્રી ક્રિષ્ન જન્મોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરી

સાબરકાંઠા જિલ્લા ના પોશીના તાલુકા ના લાંબડીયા ગામમાં ગ્રામજનો ધ્વરા 26/8/2024 ના રોજ રાત્રે 8 થી 12 વાગ્યાં સુધી અંબિકા માતાજી મંદિર ચોક ખાતે
શ્રી ક્રિષ્ન જન્મોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરી
જેમા મટકી ફોડ ની સાથે સાથે
ભજન લોક ડાયરો યોજવામાં આવ્યો
જેમા પ્રખ્યાત લોક સાહિત્યકાર લાંબડીયા ગામનાજ વતની સંજુરાજા લાંબડીયા ટિમ ધ્વરા ભજન વાર્તા લોક સાહિત્ય સાથે આનંદ કરાવ્યો અને શ્રી કૃષ્ણ ની અનેક વાતો કરી મન મોહી લીધા ભક્તોના.
અહેવાલ:- પ્રતિક ભોઈ


