ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : અમદાવાદ ખાતે નમો કિસાન કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી:અરવલ્લી જિલ્લાની ટિમ બની વિજેતા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : અમદાવાદ ખાતે નમો કિસાન કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી:અરવલ્લી જિલ્લાની ટિમ બની વિજેતા

તીર્થધામ પ્રેરણા પીઠ પીરાણા, અમદાવાદ ખાતે નમો કિસાન કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી સ્પર્ધામા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કિસાન મોરચા અને રાજ્યસભા સાંસદ માન. શ્રી બાન્ડે સાહેબ તથા મહામંત્રી શ્રી જેબલિયા સાહેબ તથા પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ માન.શ્રી હિતેશભાઈ પટેલ સાથે પ્રદેશ મહામંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી પ્રદેશ મહામંત્રી શ્રી હિરેનભાઈ હિરપરા અરવલ્લી જિલ્લા પ્રભારી મા.શ્રી હર્ષદભાઈ પટેલ પ્રદેશ કારોબારી સભ્ય બનાસકાંઠા પ્રભારી મહેશભાઈ પટેલ અરવલ્લી જિલ્લા પ્રભારી શ્રી યોગેશભાઈ પટેલ તથા અરવલ્લી જિલ્લા અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ પટેલ મહામંત્રી શ્રી જયદીપસિંહ રાઠોડ કોષાધ્યક્ષ શ્રી અને અરવલ્લી જિલ્લા જિલ્લા ઇન્ચાર્જ શ્રી દિનેશભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી નરસિંહભાઇ પટેલ ધનસુરા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ બાયડ પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુજરાતના 33 જિલ્લાઓ ની ટીમો રમાડવામાં આવી હતી જેમાં ફાઇનલમાં અરવલ્લી જિલ્લા ની ટીમ અને રાજકોટ જિલ્લાની ટીમ રમી હતી અરવલ્લી જિલ્લાની ટીમે 34. મેળવી 34 અને રાજકોટ ટીમે 8 મેળવ્યા હતા જેમાં અરવલ્લી જિલ્લાની ટીમ 28 ની લીડ થી આખા ગુજરાતમાં પ્રથમ નંબરે વિજેતા બની હતી જેમાં મહાનુભાવો દ્વારા ટ્રોફી અને ઈનામ આપવામાં આવ્યું હતું જેના કેપ્ટન પ્રથમ ગોસ્વામી અને કોચ પ્રતિકભાઇ દરજી અને પ્રમુખ શ્રીતથા મહામંત્રી શ્રી ઈનચાર્જ શ્રી સાથે પ્રભારી શ્રી ને અભિનદન પાઠવ્યા હતા સાથે પ્રદેશ દ્વારા ટ્રોફી અને અગિયાર હજાર રૂપિયા નું ઈનામ આપ્યું હતું સાથે મહેશભાઈ એ પણ અગિયાર હજાર રૂપિયા નું ઈનામ આપ્યું હતું

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!