DEDIAPADA

નવાગામ C.R.C કક્ષા નો કલા મહોત્સવ માં પ્રથમ ક્રમાંક લાવનારી કિશોરી નિધિબેન વસાવા

નવાગામ C.R.C કક્ષા નો કલા મહોત્સવ માં પ્રથમ ક્રમાંક લાવનારી કિશોરી નિધિબેન વસાવા

વાત્સલ્ય સમાચાર

જેસિંગ વસાવા

 

બેસણા ગામે ગત રોજ નવાગામ C .R.C કક્ષા નો કલા મહોત્સવ પ્રા. શાળા બેસણામાં રાખવામાં આવેલું હતો, તેમાં નવાગામ ( ડેડી ) શાળાના વિદ્યાર્થી ઓ પણ ભાગ લીધેલ હતો. જેમાં નિધિ બેન મહેન્દ્ર ભાઈ, રીયા બેન સુરેન્દ્રભાઇ , શ્રેયાંસ ભાઈ મોહન ભાઈ અને આયુષ કુમાર દિલીપ ભાઈ . આ વિદ્યાર્થી ઓ એ અલગ અલગ સ્પર્ધા માં ભાગ લીધો હતો. અને તેમાંથી નિધિ બેન એમ. શાસ્ત્રીય સંગીત સ્પર્ધા માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો .રીયા બેન એસ બાળ કવિ સ્પર્ધા માં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો જ્યારે આયુષ કુમાર ડી.એ વાદન સ્પર્ધા માં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી નવગામ પ્રાથમિક શાળા નું નામ રોશન કર્યું છે ત્યારે શાળા આચાર્ય એ શાળા ના સ્ટાફ અને તમામ ભાગ લેનાર વિદ્યાર્થી ઓ ને પુષ્પ ગુચ આપી હદય પૂર્વક અભિનંદન પાઠવ્યું હતું.

Back to top button
error: Content is protected !!