BANASKANTHADHANERAGUJARAT

થરાદ dysp નો ધાનેરા માં સપાટો મોડી રાત્રે રેતી ભરેલ બે ટેક્ટર અને જે સી બી ઝડપી પાડ્યું

થરાદ dysp નો ધાનેરા માં સપાટો

મોડી રાત્રે રેતી ભરેલ બે ટેક્ટર અને જે સી બી ઝડપી પાડ્યું

મામલતદાર એ પણ લીલા લાકડા ની હેરાફેરી કરતા ટેક્ટર ઝડપી પાડ્યા

ધાનેરા માં ખુલ્લેઆમ વૃક્ષ છેદન અને ખનીજ ચોરી થઈ રહ્યા ની ઉઠી રાડ

વન વિભાગ અને ખાણ ખનીજ વિભાગ ના આશીર્વાદ થી ખુલ્લે આમ વૃક્ષ છેદન અને ખનીજ ચોરી

Dysp એ રેતી ભરેલ ટેક્ટર અને જેસીબી પકડી લાવ્યા ધાનેરા પોલીસ મથકે

સ્થાનિક તંત્ર એ કાર્યવાહી ન કરતા ઉચ્ચ અધિકારીઓ મેદાન માં…

રાજસ્થાન સરહદે ધાનેરા તાલુકા માં ખુલ્લેઆમ ખનીજ ચોરી અને લીલા લાકડા ની હેરાફેરી

આખી રાત લાકડા અને રેતી ની હેરાફેરી છતાં સ્થાનિક તંત્ર નિદ્રા માં રહેતા ઉઠ્યા અનેક સવાલો”

…અહેવાલ માસુંગ ચોધરી ધાનેરા બનાસકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!