GUJARAT
ધ્રાંગધ્રામાં પવીત્ર રમજાન માસમાં 5 વર્ષની દીકરીએ 27 મુ પ્રથમ રોઝુ રાખીને અલ્લાહની ઈબાદત કરી
તા.29/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં રહેતા મુસ્લિમ સમાજના નાના ફૂલ જેવા નાના બાળકી સાલેહા ઇકબાલભાઇ માયક 5 વર્ષ ની દીકરીએ પવિત્ર રમજાન માસ 27 રોજુ જેને હરણીયું રોજો લોકો કહે છે જે નિમિત્તે રાખવામાં આવતા રોજા રાખી અને રમઝાન માસમાં અન્ય લોકોને તેમજ ખાસ કરીને મોટા વડીલોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કરી અને રોજા રાખ્યા હતા ધ્રાંગધ્રા શહેરના આ નાના ભૂલકી દ્વારા પવિત્ર રમજાન માસ 27 રોજા નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો જે રીતે રોજા રાખે છે અને રોજા ખોલે છે તે મુજબ વહેલી સવારે રોજા રાખ્યા હતા અને સાંજના સમયે રોજા ખોલી અલ્લાહની ઈબાદત કરી દુઆઓ કરી હતી.