GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ગોધરા આઈ.ટી.આઈ.ખાતે 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ
તારીખ ૨૭/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા આઈ.ટી.આઈ. તથા ગોધરા મહિલાના સંયુક્ત ઉપક્રમે 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી. ત્યારબાદ સંસ્થા ના આચાર્ય વર્ગ-૧ ડી.જે.વરમોરા,મુખ્ય મહેમાન તેમજ સ્ટાફ દ્વારા સ્પોર્ટ્સ વિક માં વિજેતા તાલીમાર્થીઓને વિવિધ ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગતરોજ આઈ.ટી.આઈ.ગોધરા ખાતે તાલીમાર્થીઓ માટે ઇન્ડોર ગેમ અને જીમ રૂમ નું પણ આમંત્રિત મહેમાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.