GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા ની ઉતરેડિયા પ્રાથમિક શાળામાં ૭૬ માં પ્રજાસતાક દિન ની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ
તારીખ ૨૬/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ની ઉતરેડિયા પ્રા શાળા માં ૭૬ માં પ્રજાસતાક દિન ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગામજનો ની હાજરી માં ગામ ની દીકરી ધ્વરા ઘ્વજ વંદન કરવા માં આવ્યું ત્યારે બાદ શાળા તરફ થી દાતા અને શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય અવાબેન નો વાલી જોગ સંદેશ પઠવામાં આવ્યો કાજલબેન પરમાર દ્વારા વિદ્યાર્થી ને શૈક્ષિણક કીટ વિતરણ કરવામાં આવી હતી ત્યારબાદ બાળકો થકી સુંદર સાંસ્કૃતીક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો જ્યાં માતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું.