તા.૧૦.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ સીટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટના.7788 ટિમ વિજેતા ટિમને રૂ.૨૫૦૦૦ અને ટ્રોફી એનાયત કરાઈ
દાહોદની યોયો સ્પોર્ટ્સ દ્વારા દાહોદના સીટી ગ્રાઉન્ડ ખાતે ચાર દીવસથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતૂ જે ટુર્નામેન્ટમાં.ગુજરાત.મધ્યપ્રદેશ અને રાજસ્થાનની કુલ.૧૬ ટિમોએ ભાગ લીધો છે.જેમાં વિજેતા ટિમને રૂ. ૨૫૦૦૦ વિથ રૂ. ૧૨૦૦૦ ની ટ્રોફી બીજા વિજેતાના રૂ.૧૧૦૦૦ વિથ રૂ.૮૦૦૦ ની ટ્રોફી આપવામાં આવશે.જેમાં દાહોદની 7788 ટિમ ફાઇનલ વિજેતા થતા રૂ.૨૫૦૦૦ વિથ રૂ.૧૨૦૦૦ ની ટ્રોફી અને રનઅપ ટિમ 007 ને રૂ.૧૧૦૦૦ અને વિથ ૮૦૦૦ ની ટ્રોફી એનાયત કરવામાં આવી