212 દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ખડોદી મોકામે શ્રી 212 દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા પ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજીત કરવામાં આવ્યું હતું જેમાં ખડોદી ગામના રહેવાસી અને હાલ USA નિવાસી ભરતભાઈ શંકરભાઈ દરજી અને વસંતભાઈ શંકરભાઈ દરજી સહકારથી ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં 14 ટીમે ભાગ લીધો હતો ફાઈનલમાં મેચ માં હરસિધ્ધિ ઇલેવન તથા વરધરી ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં રનસૅઅપ ટીમ હરસિધ્ધિ ઇલેવન અને વિજેતા વરધરી ઇલેવન ટીમને ને પ્રમુખ દિવ્યાંગભાઈ દરજી અને ઉપપ્રમુખ. મંત્રીશ્રી તથા મંડળ ના સભ્યો હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી મેચ અલ્કેશ દરજી આપવામાં આવી હતી અને દાતાશ્રી દ્વારા જમણવારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને 212 દરજી સમાજ વિકાસ મંડળ સભ્યો તથા દરજી સમાજ નાં દરેક વ્યક્તિ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા






