DAHODGUJARAT

દાહોદ ખાતે તાલુકા આરોગ્ય કચેરી C- MAM પ્રોગ્રામ અંતર્ગત મીટીંગ યોજવામાં આવી 

તા. ૩.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ખાતે તાલુકા આરોગ્ય કચેરી C- MAM પ્રોગ્રામ અંતર્ગત મીટીંગ યોજવામાં આવી

આજ રોજ માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી દાહોદ ખાતે C-MAM અંતર્ગત નાના બાળકો ને બાલ્ શક્તિ ન રુપ્ મા પોષણ યુકત આહાર્ મળે તે માટે તથા આંગણવાડી પર આવતા બાળકો માં કોઈ જન્મ જાત ખામી હૉય તો તેવા બાલકો ને DEIC.માં તેમજ NRC સેન્ટર પર સારવાર મળે તે માટે મોકલવા તરત જ નજીકની RBSK ટીમ ને બોલાવી ને બાળક નું સ્ક્રીનીંગ કરાવવુ

આ મીટીંગ માં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણીયા તથા RBSK પ્રોગ્રામ ના તમામ સ્ટાફ અને ICDS વિભાગ ના CDPO બેન અને મુખ્ય સેવિકા બેનો હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!