GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- શ્રી જનતા સહકારી બેંક.લી.ને ભારતભર ની બેન્કો પૈકી 135 કરોડ ડિપોઝિટની શ્રેણી માં દ્વિતીય કક્ષા નો બેસ્ટ એવોર્ડ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૬.૧૦.૨૦૨૩

બેંકો બ્લૂ રિબન એવોર્ડ સેરેમની 2023: બેન્કિંગ ક્ષેત્રના સૌથી મોટા એવોર્ડ બેંકો બ્લૂ રિબન પુરસ્કારની જાહેરાત આજે તારીખ 5 ઓકોટોમ્બર 2023 ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે કરવામાં આવી છે. બેંકો બ્લૂ રિબનએવોર્ડ 2022-23 માં પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલની અગ્રગણ્ય બેંક શ્રી જનતા સહકારી બેંક.લી.ને ભારતભર ની બેન્કો પૈકી 135 કરોડ ડિપોઝિટની શ્રેણી માં દ્વિતીય કક્ષા નો બેસ્ટ એવોર્ડ મળ્યો છે. પી કે અરોરા સાહેબ EX.CGM DOS રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ના હસ્તે એવોર્ડ સ્વીકારતા બેંક ના ચેરમેન રાજન શાહ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ.આ સાથે આપણી બેંક ને 17 મો એવોર્ડ મળતા હાલોલ શહેર ના નાગરિકો,બેંક ના બોર્ડ ઓફ ડાયરેક્ટર, બેંક સ્ટાફ, થાપણદારો,સભાસદો હર્ષ ની લાગણી અનુભવી રહ્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!