GUJARATKUTCHMANDAVI

ભારતીય જનતા પાર્ટીના SC – ST ના સાંસદોએ અનામત બાબતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અનામત બાબતે કોઈ ફેરફાર ન કરવા સાંસદોએ લેખીત માં પત્ર આપી રજુઆત કરી

વાત્સલ્યણ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૧૦ ઓગસ્ટ : તાજેતરમાં નામ. સુપ્રિમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી (વર્ગીકરણ) માટેની અનામત માટે મંજુરી આપી હતી જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટીના SC – ST ના સાંસદોએ આ બાબતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આ બાબતે કોઈ ફેરફાર ન કરવા સાંસદોએ લેખીત માં પત્ર આપી રજુઆત કરી જે અંતર્ગત આદરણીય વડાપ્રધાનશ્રી એ સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ વિચાર અને રાય માત્ર સુપ્રિમ કોર્ટનો જ છે જેમાં કેન્દ્ર સરકાર કે ભા.જ.પાની રાજ્યની સરકારો તથા ભા.જ.પા આવી કોઈ પણ બાબતનો સમર્થન કરતી નથી અને આવો કોઈ વિચાર પણ કરતી નથી.

Back to top button
error: Content is protected !!