GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ગિરનાર સ્પર્ધાનું RFID ટેકનોલોજીથી પારદર્શક રીતે તૈયાર થતું પરિણામ

ગિરનાર સ્પર્ધાનું RFID ટેકનોલોજીથી પારદર્શક રીતે તૈયાર થતું પરિણામ

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું પરિણામ પારદર્શક રીતે તૈયાર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આરએફઆઈડી ટેકનોલોજી અને અદ્યતન સોફ્ટવેરના માધ્યમથી સંપૂર્ણ રીતે પારદર્શિતા સાથે નિષ્પક્ષ તથા વિશ્વસનીયતામાં ખરું ઉતરતું પરિણામ જાહેર કરવામાં આવે છે.આ પરિણામ નહીવત માનવીય હસ્તક્ષેપ સાથે અને સમય બદ્ધ રીતે તૈયાર થાય છે. આ માટે એન.આઇ.સી.ની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે, નેશનલ ઇન્ફર્મેટીક્સ ઓફિસર શ્રી ભુવનેશ્વર બુડગયાના માર્ગદર્શન મુજબ શ્રી હિતેશ ટાંક અને શાયર રાઠોડ દ્વારા જરૂરી ટેકનિકલ સપોર્ટ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!