જનજાતિય ગૌરવયાત્રા નું સંતરામપુર વિધાનસભાના ગામોમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું…

જનજાતિય ગૌરવયાત્રા નું સંતરામપુર વિધાનસભાના ગામોમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું…
અમીન કોઠારી મહીસાગર
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ અંતર્ગત શરૂ થયેલી જનજાતિય ગૌરવયાત્રા મહીસાગર જિલ્લાના બબલીયા અને સંતરામપુર વિધાનસભાના બચકરીયા,ડીટવાસ,ગોધર ઉ, કડાણા,રીંગણીયા આવતા રાજ્ય કક્ષાના મંત્રી પી.સી.બરંડા ,રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા અને ધારાસભ્ય ડૉ કુબેરભાઈ ડીંડોર. ધારાસભ્ય નિમિષાબેન. સાસદ જસવંતસીહભાભોર દવારાઆ ગોરવ યાતરા રથ નું સવાગત કરાયેલહતુ. આ રથ સંતરામપુર પહોંચતા નગરના મુખય માગૅ પર ફરી ને પરતાપુરાસંતરામપુર મેદાનમાં પોહચેલ જયાં સંતરામપુર પ્રતાપપુરા ખાતે જાહેર સભા યોજાઈ.હતી.
સ્થાનિક નાગરિકો, યુવાઓ, કાર્યકરો તથા આદિજાતિ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રથયાત્રાનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
આ યાત્રા આદિજાતિ સમાજના પરંપરા, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમના સંદેશને જનજન સુધી પહોંચાડે છે અને એકતા તથા વિકાસનો ભાવ જગાવે છે




