
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું
વકાફના કાયદા વિરુદ્ધ ની યાર્ડમાં પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર સમર્થિત હિન્દુ વિરોધી તોફાનો સામે ધાણા સાથે મહા મહિમ રાષ્ટ્રપતિને સંબોધીને અરવલ્લી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છે અને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એવી એવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની માંગ છે જો રાષ્ટ્રપતિ શાસન નહિ લાવવામાં આવે અને હિન્દુ ઉપર અત્યાચાર થતા રહે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપગ્રહ આંદોલન કરશે




