GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

બોટાદ યાર્ડમાં વેપારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર યાર્ડમાં ચેરમેન દ્વારા કરવામાં આવી જાહેરાત..!

તા.10/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ખેડૂતો સંગઠિત બની શોષણ અટકાવવાની રજૂઆત કરવા ગયા તો વેપારીઓએ ખરીદી બંધ કરી દીધી..! મતલબ સાફ છે કે જો કડદો બંધ થશે તો વેપારી ખરીદી નહીં કરે..! ખેડૂતોને લુંટવાનો પરવાનો મળે તો જ ખરીદી કરવામાં આવશે રાજુ કરપડા દ્વારા રવિવારના દિવસે ખેડૂત મહાપંચાયત કરવાની જાહેરાત કરવામાં આવી અને યાર્ડમાં જ ધરણા યથાવત રાખ્યા…!

Back to top button
error: Content is protected !!