શિનોર તાલુકાના, સેગવા -શિનોર માર્ગ પરના મોટાફોફળીયા નજીક નાયરા પેટ્રોલ પંપ આવેલો છે.. બુધવારે રાતના ત્રણ કલાકે મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ ચૌધરી તથા સમીરકાજી ઓફિસ ની અંદર સુતા હતા.અને ધર્મેશ વસાવા પંપ ની નજીક સૂતો હતો..તે સમયે બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ આવી, ધર્મેશ ને બાથ ભીડી તેની પાસે ના રૂપીયા ૪૩ હજાર તથા મોબાઇલ ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.જે બનાવ સંદર્ભે પેટ્રોલ પંપ પર પહોંચેલી શિનોર પોલીસે, ઘટના સમયે હાજર કર્મચારીઓ ના નિવેદન નોંધી, સીસીટીવી ફૂટેજ ના આધારે, કાયદેસરની કાર્યવાહી હાથ છે ..
ફૈઝ ખત્રી.. શિનોર
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.