DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી લાઈન નજીક બે કારનો ગંભીર અકસ્માત સર્જ્યો, ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.

તા.01/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી લાઇન નજીક બે કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સજાયો હતો કાર ચાલકને ગંભીર ઈજાઓ રાહદારીઓ દ્વારા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી અહી મહત્વનું છે કે ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે છેલ્લા એક મહિનામાં હાઇ-વે પર અકસ્માતના અનેક ગોઝારા બનાવો બની ચૂક્યા છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો અનુસાર માહિતી દરમિયાન, ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી લાઇન નજીક 2 કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સજાયો હતો જેમાંGJ 03, JR, 4230, તથા GJ, 13,AM, 6187 નંબરના ગાડી ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે ત્યારે છેલ્લા એક મહિનામાં હાઇવે પર અકસ્માતના અનેક ગોઝારા બનાવો બની ચૂક્યા છે ત્યારે ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી લાઇન નજીક બે ફોરવીલ ગાડીના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સજાયો હતો જેમાં GJ 03, JR, 4230 સુરેન્દ્રનગરથી ધાંગધ્રા તરફ આવી રહી હતી અને GJ, 13,AM, 6187 ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા જેમાં આર્મી લાઇન નજીક બંને ગાડી ચાલકને અગમ્યો કારણસર સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સજાયો હતો આ ઉપરાંત રાહદારી લોકો દ્વારા ગાડી ચાલકને ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસને અકસ્માતની જાણ થતા સીટી પોલીસ ટ્રાફિક જમાદાર મહેન્દ્રસિંહ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!